Biology Quiz Ch-2

1. પુષ્પનું પુષ્પાસન ચનાની દૃષ્ટિએ કોની સાથે સામ્યતા ધરાવે છે?





ANSWER= (A) વનસ્પતિની ટોચ
Explain:-

2. વનસ્પતિના પુષ્પમાં વંધ્ય ઉપાંગો કયાં છે ?





ANSWER= (A) વજપત્રો
Explain:-

3. વનસ્પતિના પુષ્પમાં ફળદ્રુપ ઉપાંગો જણાવો.





ANSWER= (D) (A) અને (B)
Explain:-

4. નીચે આપેલ પૈકી કયો ભાગ પુંકેસર ધરાવે છે ?





ANSWER= (D) (A) અને (B)
Explain:-

5. નીચે આપેલ પૈકી કયો ભાગ સ્ત્રીકેસર ધરાવે છે?





ANSWER= (A) પરાગવાહિની
Explain:-

6. લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

7. લઘુબીજાણુધાની વિકાસ પામી ………………………. માં પરિવર્તિત થાય છે.





ANSWER= (B) પરાગકોથળી
Explain:-

8. લઘુબીજાણુવાનીના કયાં સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે ?





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

9. લઘુબીજાણુધાનીનું કયું સ્તર પરાગરજને પોષણ પૂરું પાડે છે ?





ANSWER= (B) પોષક સ્તર
Explain:-

10. પોષક સ્તરના કોષો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

11. પરાગરજની સંગતતા નક્કી કરવા પોષક સ્તર શેનો સ્ત્રાવ કરે છે ?





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

12. એન્ડોથેસિયમ કયા પ્રકારનું સ્તર છે ?





ANSWER= (A) તંતુમય
Explain:-

13. PMCનું પૂર્ણ નામ ………………………….





ANSWER= (A) Pollen Mother Cell
Explain:-

14. પરાગરજનો વ્યાસ જણાવો.





ANSWER= (B) 25-50 μm
Explain:-

15. પરાગરજનું બહારનું સખત આવરણ શેનું બનેલું છે ?





ANSWER= (C) સ્પોરોપોલેનીન
Explain:-

16. પરાગરજનું સખત આવરણ કઈ પરિસ્થિતિ સામે રક્ષણ આપે છે ?





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

17. પરાગરજના બાહ્ય આવરણ જ્યાં સ્પોરોપોલેનીન ગેરહાજર છે તેને શું કહે છે ?





ANSWER= (A) જનનછિદ્ર
Explain:-

18. પરાગરજનું અંત આવરણ શેનું બનેલું છે ?





ANSWER= (C) (A) અને (B)
Explain:-

19. પરિપક્વ પરાગરજ કયો કોષ ધરાવે છે ?





ANSWER= (D) (A) અને (B)
Explain:-

20. પરિપક્વ પરાગરજનો કયો કોષ મોટો, વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષકેન્દ્ર ધરાવે છે ?





ANSWER= (A) વાનસ્પતિક કોષ
Explain:-

21. પરિપક્વ પરાગરજનો કયો કોષ નાનો, ઘટ્ટ કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે ?





ANSWER= (C) જનનકોષ
Explain:-

22. 60 %થી વધુ આવૃત બીજધારીઓમાં પરાગરજ કઈ અવસ્થાએ મુક્ત થાય છે ?





ANSWER= (A) ક્રિકોષીય
Explain:-

23. પરાગરજની એલર્જી પ્રેરતી સર્વવ્યાપી વનસ્પતિ કઈ છે ?





ANSWER= (B) ગાજરઘાસ
Explain:-

24. પરાગરજથી મનુષ્ય પર કઈ અસર સર્જાય છે ?





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

25. પોષક તત્ત્વોથી સમૃદ્ધ પરાગરજની પેદાશો બજારમાં કયા સ્વરૂપે મળે છે ?





ANSWER= (D) (B) અને (C)
Explain:-

26. પરાગરજના વપરાશની અસર …………………………… .





ANSWER= (D) (A) અને (B)
Explain:-

27. પરાગરજની જીવિતતા પર અસર કરતાં પરિબળો ……………………..





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

28. ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછી કેટલા સમયમાં જીવિતતા ગુમાવે છે ?





ANSWER= (A) 30 મિનિટમાં
Explain:-

29. કયા કુળની વનસ્પતિમાં પરાગરજની જીવિતતા મહિનાઓ સુધી હોય છે ?





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

30. પરાગરજને વર્ષો સુધી કેવી રીતે સંગ્રહિત કરી શકાય છે ?





ANSWER= (A) પ્રવાહી નાઇટ્રોજનમાં (-196°C)
Explain:-

31. MMC નું પૂર્ણ નામ …………………… .





ANSWER= (B) Megaspore Mother Cell
Explain:-

32. મહાબીજાણુ માતૃકોષ અધકરણના પરિણામે કેટલા મહાબીજાણુઓ સર્જાય છે ?





ANSWER= (C) ચાર
Explain:-

33. અંડકછિદ્ર તરફના ત્રણ કોષો ભેગા મળી શેની રચના બનાવે છે ?





ANSWER= (B) અંડપ્રસાધન
Explain:-

34. અંડપ્રસાધનમાં કયા કોષોનો સમાવેશ થાય છે ?





ANSWER= (A) બે સહાયક કોષો, એક અંડકોષ
Explain:-

35. નીચે આપેલ કઈ વનસ્પતિ બે પ્રકારનાં પુષ્પો સર્જે છે ?





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

36. કયાં પુષ્પો સ્પષ્ટપણે સ્વફલન દર્શાવે છે ?





ANSWER= (B) સંવૃત પુષ્પો
Explain:-

37. ગેઇટેનોગેમી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

38. વનસ્પતિઓ પરાગનયનના વાહક તરીકે કયા ઘટકોનો ઉપયોગ કરે છે ?





ANSWER= (C) (A) અને (B)
Explain:-

39. કયા જૈવિક ઘટકનો વાહક તરીકે ઉપયોગ થાય છે ?





ANSWER= (B) પ્રાણી
Explain:-

40. એક અંડકયુક્ત બીજાશય ધરાવતાં અનેક પુષ્પો ધરાવતો પુષ્પવિન્યાસ ધરાવતી વનસ્પતિ જણાવો.





ANSWER= (B) મકાઈ ડોડો
Explain:-

41. જલપરાગિત વનસ્પતિના મીઠા પાણીમાં ઊગતી વનસ્પતિના ઉદાહરણ જણાવો.





ANSWER= (D) (B) અને (C)
Explain:-

42. દરિયાઈ જલપરાગિત વનસ્પતિના ઉદાહરણ જણાવો.





ANSWER= (A) ઝોઢેરા
Explain:-

43. લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગીઓમાં નર જન્યુના સ્થળાંતર માટેનું નિયમિત વાહક માધ્યમ કોણ છે ?





ANSWER= (B) પાણી
Explain:-

44. સપુષ્પી વનસ્પતિમાં પરાગવાહકો તરીકે કોનો ઉપયોગ થાય છે?





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

45. પુષ્પ દ્વારા પ્રાણીઓને મળતા સામાન્ય પુરસ્કાર કયા છે ?





ANSWER= (C) (A) અને (B)
Explain:-

46. કઈ જાતિઓમાં પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે તેમને ઈંડાં મૂકવા માટેનું સલામત સ્થાન પૂરું પાડે છે ?





ANSWER= (A) સૂરણ પુષ્પ
Explain:-

47. ફૂદાં પોતાનાં ઈંડાં કઈ વનસ્પતિના બીજાશયના પોલાણમાં મૂકે છે ?





ANSWER= (C) યુક્કા
Explain:-

48. નીચે આપેલ કઈ વનસ્પતિમાં સ્વલન અટકાવી શકાય છે પરંતુ ગેઇટેનોગેમી નહીં ?





ANSWER= (D) (A) અને (C)
Explain:-

49. નીચે આપેલ કઈ વનસ્પતિમાં સ્વફલન અને ગેઇટેનોગેમી બંને અટકાવી શકાય છે ?





ANSWER= (A) પપૈયા
Explain:-

50. ઇમેક્યુલેશન કરેલ પુષ્પને શેનાથી બનેલ કોથળી ચઢાવવામાં આવે છે ?





ANSWER= (B) મીણિયો કાગળ
Explain:-

51. હિલિંગી પુણો ધરાવતી વનસ્પતિને ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે છે. આ ક્રિયાને શું કહે છે ?





ANSWER= (C) (A) અને (B)
Explain:-

52.Kevાં પુષ્પોમાં વંધ્યીકરણની જરૂરિયાત રહેતી નથી ?





ANSWER= (A) એકલિંગી
Explain:-

53. PEN નું પૂર્ણ નામ ………………………… .





ANSWER= (A) Primary Endosperm Nucleus
Explain:-

54. PEC નું પૂર્ણ નામ ……………………….. .





ANSWER= (C) Primary Endosperm Cell
Explain:-

55. સંયુમ્ન અને બિકીય જોડાણ ધૂણપુટમાં થાય છે. આ ઘટનાને ………………….. કહે છે





ANSWER= (B) બેવડું ફલન
Explain:-

56. કયો કોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભૂણપોષ કોષમાં રૂપાંતર થાય છે ?





ANSWER= (C) મધ્યસ્થ કોષ
Explain:-

57. પુખ્તતાએ અંડક કે અંડકો બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે. આ ઘટનાને સામૂહિક રીતે ……………………………. કહે છે.





ANSWER= (B) પશ્ચ ફ્લન ઘટના
Explain:-

58. ……………………….. વારંવાર કોષકેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષકેન્દ્રો સર્જે છે.





ANSWER= (A) PEN
Explain:-

59. હજારો કોષકેન્દ્રોનું બનેલ મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષનું ઉદાહરણ આપો.





ANSWER= (D) નાળિયેળ
Explain:-

60. વિકસિત ભૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે કયા બીજના ભૃણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે ?





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

61. વિકસિત ભૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે કયા બીજના ભૂણપોષ ચિરલગ્ન રહે છે ?





ANSWER= (D) (A) અને (B)
Explain:-

62. દ્વિદળી ભૂણમાં ભૂણજનનની અવસ્થાઓ દર્શાવો.





ANSWER= (B) યુગ્મનજ → પૂર્વભૂણ → ગોળાકાર → હૃદયાકાર → પુખ્ત ભૂણ
Explain:-

63. દ્વિદળી વનસ્પતિના બીજપત્રોનો ઉપરનો ભૂણધરીનો વિસ્તાર ઉપરાક્ષ શેમાં परिणમે છે ?





ANSWER= (A) ભૂણાગ્ર
Explain:-

64. દ્વિદળી વનસ્પતિનાં બીજપત્રોનો નીચેનો ભૂણધરીનો વિસ્તાર અધરાક્ષ શેમાં परिणમે છે ?





ANSWER= (A) આદિમૂળ
Explain:-

65. ઘાસના કુળમાં આવેલ બીજપત્રને શું કહે છે ?





ANSWER= (A) વરુથિકા
Explain:-

66. આવૃત બીજધારીમાં ………………………… એ લિંગી પ્રજનનની અંતિમ નીપજ છે.





ANSWER= (D) બીજ
Explain:-

67. બીજ લાક્ષણિક રીતે કયા ભાગો ધરાવે છે ?





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

68. આબ્યુમિન વગરના બીજા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.





ANSWER= (B) a, b
Explain:-

69. ભૂણપોષી બીજનું ઉદાહરણ જણાવો.





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

70. બીજની કઈ રચના બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે છે ?





ANSWER= (A) અંડકછિદ્ર
Explain:-

71. નીચે આપેલ પૈકી કયું ફળ ફૂટફળ છે ?





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

72. સૌથી જૂનું બીજ જણાવો.





ANSWER= (B) લ્યુપાઈનસ આર્કિટિક્સ
Explain:-

73. આર્કટિક ટંડમાંથી મળેલ સૌથી જૂના બીજ કેટલા વર્ષની સુષુપ્તતા પછી અંકુરિત થયા છે ?





ANSWER= (A) 10,000
Explain:-

74. मृत દરિયા નજીક કોના મહેલમાં ખજુરી મળી આવી હતી ?





ANSWER= (A) રાજન હેરોડ
Explain:-

75. તાજેતરમાં કેટલા વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા મળ્યા છે ?





ANSWER= (B) 2000 વર્ષ
Explain:-

76. ખૂબ જ મોટી સંખ્યામાં બીજ ધરાવતા ફળનું નામ જણાવો.





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

77. કયા કુળની વનસ્પતિ ફલન વગર બીજનું નિર્માણ કરે છે?





ANSWER= (D) (A) અને (C)
Explain:-

78. મહાબીજાણુ માતૃકોષમાંથી શેનું નિર્માણ થાય છે?





ANSWER= (D) મહાબીજાણુ
Explain:-

79. પ્રદેહમાંથી કેટલા મહાબીજાણુ માતૃકોષ નિર્માણ પામે છે?





ANSWER= (D) એક
Explain:-

80. પુખ્ત ભૂણપુટ કેટલા કોષો ધરાવે છે?





ANSWER= (D) સાત
Explain:-

81. કઈ વનસ્પતિમાં જલપરાગનયન (હાઇડ્રોફીલી) જોવા મળે છે?





ANSWER= (A) વેલેસ્લેરીયા
Explain:-

82. નીચેના પૈકી કોના પુષ્પ માખી દ્વારા પરાગિત થાય છે?





ANSWER= (B) સૂરણ
Explain:-

83. કઈ વનસ્પતિઓમાં સ્વફલન જોવા મળે છે ?





ANSWER= (A) એપીએસી અને લેમિએસી
Explain:-

84. અંડપ્રસાધન શું ધરાવે છે?





ANSWER= (A) અંડકોષ + 2 સહાયક કોષો
Explain:-

85. ભૂણવિકાસમાં તલસ્થ કોષ 20 થી 25 કોષીય રચના ઉત્પન્ન કરે છે તેને ………………………. કહે છે.





ANSWER= (B) નિલમ્બ
Explain:-

86. કઈ આવૃત બીજધારી વનસ્પતિઓમાં બહુભૂણતા નોંધાઈ છે ?





ANSWER= (A) લીંબુ
Explain:-

87. કેટલીક વનસ્પતિ જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર થાય છે. આવાં ફળોને શું કહે છે?





ANSWER= (B) પાર્થનોકાર્પિક
Explain:-

88. ઘઉંના 100 દાણાના નિર્માણ માટે કેટલા અર્ધીકરણ જરૂરી છે?





ANSWER= (C) 125
Explain:-

89. દ્વિકીય માદા છોડ અને ચતુષ્કી નર છોડનું ફલન કરાવવામાં આવે તો ભૂણપોષની પ્લોઇડી કેવી હશે?





ANSWER= (B) ત્રિકીય
Explain:-

90. શેના દ્વારા આવૃત બીજધારી વનસ્પતિઓમાં માદા જન્યુજનક અવસ્થાની શરૂઆત થાય છે?





ANSWER= (C) ભૃણપુટ
Explain:-

91. નીચેના પૈકી કઈ જોડમાં એકકીય ચનાઓ જોવા મળે છે?





ANSWER= (B) પ્રતિધ્રુવકોષો અને અંડકોષ
Explain:-

92. જુદા પ્રકારનું શોધી કાઢો.





ANSWER= (D) પરાગરજ
Explain:-

93. શેના જોડાણને બેવડું ફલન કહે છે?





ANSWER= (D) એક નરજન્ય સાથે અંડકોષ અને બીજા નરજન્ય સાથે દ્વિતીય કોષકેન્દ્રનું જોડાણ
Explain:-

94. બીજને બદલે કોષો દ્વારા નવા છોડના પ્રજનનને ……………………… કહે છે.





ANSWER= (B) પેશી સંકરણ
Explain:-

95. દસ પરાગરજ માતૃકોષોના અર્ધીકરણ દ્વારા થતા વિભાજનને અંતે કેટલી પરાગરજ ઉત્પન્ન થશે?





ANSWER= (C) 40
Explain:-

96. અનાવૃત બીજધારીમાં ભૂણપોષ કેવો હોય છે?





ANSWER= (B) એકકીય
Explain:-

97. નિલમ્બનો સૌથી મોટો કોષ જે અગ્રસ્થના સંપર્કમાં હોય છે તેને શું કહે છે?





ANSWER= (A) અધોવર્ધકકોષ
Explain:-

98. સંવૃત પુષ્પો શેમાં જોવા મળે છે?





ANSWER= (D) ઉપરોક્ત બધા
Explain:-

99. દ્વિલિંગી પુષ્પોમાં પુંકેસર અને સ્ત્રીકેસર જુદા જુદા સમયે પરિપક્વ બને તેને શું કહે છે?





ANSWER= (A) પૃથફ પક્વતા
Explain:-

100. પવન દ્વારા પરાગનયન કરતી વનસ્પતિઓમાં પુષ્પની લાક્ષણિક્તા કઈ છે?






101. નીચે આપેલા વિધાનોને સાચા ક્રમમાં ગોઠવો.






102. પરાગરજમાં સૌથી મોટું કોષકેન્દ્ર કયું છે?






103. ભૃણપુટમાં ………………………. હોય છે.






104. સહાયક કોષો રંગસૂત્રોની દષ્ટિએ કેવા હોય છે?






105. બેવડું ફલન કઈ વનસ્પતિનું આગવું લક્ષણ છે?






106. સામાન્ય રીતે પુખ્ત અંડકોષનું ફલન થતાં ક્રમાનુસાર કયા કોષો n, 2n અને 3n ધરાવે છે?