1. વિધુતભારનો SI એકમ ……………………. છે.





ANSWER= (A) કુલંબ
Explain:-

 

2. 2He4 ના પરમાણુ પરનો વિધુતભાર ………………………....





ANSWER= (A) 2 × 1.6 ×10⁻¹⁹
Explain:-

 

3. પ્રોટોનનું ક્વાર્કસ બંધારણ …………………….





ANSWER= (A) uud
Explain:-

 

4. ન્યૂટ્રૉનનું ક્વાર્કસ બંધારણ ………………….…………………….





ANSWER= (A) udd
Explain:-

 

5. એક પદાર્થ પર -2μC નો વિધુતભાર છે. જો તેના પર 2.5 × 1013 પ્રોટોન પહેલેથી હોય તો પદાર્થ પર હવે કેટલાં ઇલેક્ટ્રોન હશે ? (IPUEE-2010)





ANSWER= (A) 3.75 × 10¹³
Explain:-

 

6. કાચના સળિયા સાથે રેશમના કપડાને ઘસતાં રેશમનું કપડું 320 nC ઋણ વિધુતભારિત થાય છે, તો કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રૉન ગુમાવશે ?





ANSWER= (A) 2 × 10¹²
Explain:-

 

7. 1 g દળ ધરાવતો પદાર્થ 5 × 1021 પરમાણુનો બનેલો છે. જો આ પદાર્થના 0.01 % પરમાણુઓ પરથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે, તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર ………………….. C.





ANSWER= (A)+0.08
Explain:-

 

8. કુલંબનો નિયમ એ …………………. નું સમર્થન કરે છે.





ANSWER= (A)ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ
Explain:-

 

9. કુલંબના અચળાંક k નું CGS એકમમાં મૂલ્ય ………………….. છે.





ANSWER= (A)1
Explain:-

 

10. 20 × 104 N/C ના વિધુતક્ષેત્રમાં એક -કણને મૂકતાં તેના પર લાગતું વિધુતબળ …………………… હશે.





ANSWER= (A)6.4
Explain:-

 

11. પરમિટિવિટી (∈0) નો SI એકમ ………………. છે.





ANSWER= (A)C²N⁻¹m⁻²
Explain:-

 

12. 2 μC ના બે વિધુતભારોના સ્થાન સદિશો અનુક્રમે (2î + 3ĵ – k̂)m અને (3î + 5ĵ + k̂)m છે. તો બન્ને વિધુતભારો વચ્ચે લાગતા કુલંબ બળનું મૂલ્ય …………………. થાય.





ANSWER= (A) 4 × 10⁻³ N
Explain:-

 

13. એક ઇલેક્ટ્રૉન 9.1 × 103 NC-1 તીવ્રતાવાળા વિધુતક્ષેત્રમાં મુક્ત પતન કરે છે, તો તેના પ્રવેગનું મૂલ્ય …………………..





ANSWER= (A) 1.6 × 10¹⁵ ms-2
Explain:-

 

14. વિધુતક્ષેત્ર …………………… ને વિચલિત કરે છે.





ANSWER= (A) α – કણો
Explain:-

 

15. વિધુતડાયપોલ મૉમેન્ટનો એકમ ……………….. છે..





ANSWER= (A) Cm
Explain:-

 

16. 15 × 10-4 C વિદ્યુતભાર પર 2.25 N બળ લાગતું હોય, તો વિધુતક્ષેત્રની તીવ્રતા ………………………. થાય.





ANSWER= (A) 1500 V
Explain:-

 

17. સમાન વિધુતક્ષેત્રમાં આપેલ બિંદુએ 6.4 × 10-3 C વિધુતભાર પર લાગતું બળ 0.128N હોય, તો આ બિંદુએ વિદ્યુતક્ષેત્ર ……………………….. N/C હોય.





ANSWER= (A) 20
Explain:-

 

18. નીચેનામાંથી વિધુતક્ષેત્રની તીવ્રતાનો એકમ કયો છે ?.





ANSWER= (A) NC⁻¹
Explain:-

 

19. વિદ્યુત ફ્લક્સ એ ……………………… રાશિ છે.





ANSWER= (A) અદિશ
Explain:-

 

20. વિદ્યુત ફ્લક્સનો SI એકમ ……………….. છે.





ANSWER= (A) Nm2C-1
Explain:-

 

21. વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર …………………. છે.





ANSWER=  M¹L³T⁻³A⁻¹
Explain:-

 

22. એક વિદ્યુત-ડાયપોલ નિયમિત વિધુતક્ષેત્રને સમાંતરે મૂકી છે, તો નીચેનામાંથી સાચું વિધાન શોધી કાઢો.





ANSWER=  ડાયપોલ પર લાગતું ચોખ્ખું બળ અને ટૉર્ક શૂન્ય છે.
Explain:-

 

23. એક વિધુત ડાયપોલ 2 × 105 N/Cના સમાન ચુંબકીય ક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે 30°ના કોણે રહેલો છે. આ સ્થિતિમાં તે 4 Nm જેટલું ટોર્ક અનુભવે છે. જો ડાયપોલની લંબાઈ 2 cm હોય તો ડાયપોલ પરનો વિધુતભાર કેટલો હશે ?





ANSWER=  2 mC.
Explain:-

 

23. 6 × 1018 ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિધુતભાર ………………….. જેટલો હોય છે. (માર્ચ 2020)





ANSWER=  -1 C.
Explain:-

 

24. પ્રોટોન અને ઇલેક્ટ્રૉન વચ્ચે ચોક્કસ અંતરે વિધુતબળ અને ગુરુત્વબળનો ગુણોત્તર ……………………. છે. (માર્ચ 2020)





ANSWER=  2.4 × 10³⁹
Explain:-

 

25. પૃષ્ઠ વિધુતભાર ઘનતાનો (C) એકમ ………………….. છે.(માર્ચ 2020)





ANSWER= Cm⁻²
Explain:-