1. વિધુતક્ષેત્રમાં એકમ ધન વિધુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે વિધુતક્ષેત્ર વડે થતું કાર્ય …………………….. (માર્ચ 2020)





ANSWER= (A) બે બિંદુઓના સ્થાન પર આધારિત છે.
Explain:-

 

2. સમાન વિધુતક્ષેત્રમાં મૂકેલ સુવાહક માટે કહી શકાય કે સુવાહકની અંદર …………………….





ANSWER= (A) E = 0, V ≠ 0
Explain:-

 

3. 2 C વિદ્યુતભારને -20V નું વિધુત સ્થિતિમાન ધરાવતા એક બિંદુથી બીજા બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય 200J હોય તો બીજા બિંદુ પાસેનું વીજસ્થિતિમાન …………………. વોલ્ટ થાય.





ANSWER= (A) 80
Explain:-

 

4. જો કોઈ ધન વિધુતભારને નીચા સ્થિતિમાનના બિંદુએથી ઊંચા સ્થિતિમાનના બિંદુએ લઈ જવામાં આવે, તો વિધુત સ્થિતિ-ઊર્જા ……………………





ANSWER= (A) વધે છે.
Explain:-

 

5. વિદ્યુત સ્થિતિમાન એ …………………… ભૌતિકરાશિ છે.





ANSWER= (A) અદિશ અને પરિમાણ ધરાવતી
Explain:-

 

6. એક વિધુતભારિત કણને 100Vનું વિદ્યુતસ્થિતિમાન ધરાવતા બિંદુથી 200 V નું વિદ્યુતસ્થિતિમાન ધરાવતા બિંદુ પર લાવતાં તેની ગતિ-ઊર્જા 100J જેટલી ઘટે છે, તો આ કણ પરનો વિધુતભાર ……………………. C છે.




ANSWER= (A) 1.0
Explain:-

 

7. 14 cm ત્રિજ્યાવાળી વિધુતભારિત કવચના કેન્દ્રથી 5 cm અંતરે વિધુત સ્થિતિમાન 10V છે, તો આ કવચના કેન્દ્રથી 10 cm અંતરે વિદ્યુત સ્થિતિમાન …………………….. હશે..





ANSWER= (A)10 V
Explain:-

 

8. HCl પરમાણુમાં H+ અને Cl– આયન વચ્ચેનું અંતર 1.28Å છે, તો આ ડાયપોલની અક્ષ પર કેન્દ્રથી 12Å દૂર આવેલા બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન ……………………..





ANSWER= (A)0.13 V
Explain:-

 

9. 1એક ડાયપોલની ડાયપોલ મોમેન્ટ 4 × 10-9 Cm છે, તો ડાયપોલની અક્ષ સાથે 60°નો ખૂણો બનાવતી દિશામાં 0.2m દૂર આવેલ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ……………………… હશે.





ANSWER= (A) 450V
Explain:-

 

10. એક વિધુત ડાયપોલની લંબાઈ 4 cm છે. તેને સમાન વિધુતક્ષેત્રમાં 60° ના ખૂણે ગોઠવતા તેની સ્થિતિઊર્જા U = …………………… J. વીજભારોનું મૂલ્ય ±8nC તથા E = 2.5 × 1010 NC-1.





ANSWER= (A) -4
Explain:-