How to learn English chepter 1:

અંગ્રેજી અક્ષર નો પરિચય 
કેપિટલ A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
સ્મોલ   a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z
અંગ્રેજી માં 26 મૂળાક્ષરો છે
અંગ્રેજી માં સ્વર a, e,i, o, u
બાકીના વ્યજન છે 
અંગ્રેજી શીખવાની રીત :
અંગ્રેજી વ્યાકરણ શીખવું 
અંગ્રેજી  વાંચો લખો અને પ્રભુત્વ મેળવો 
I am - We are (  હું છું  અમે છીએ  )
be (હોવું )
ઉંદા  વાક્ય  એકવચન  i am pranay (હું પ્રણય છું ). we are student.(અમે સ્ટુડન્ટ છીએ ).
નોંધ : એકવચન માં a , an નામ પહેલા આવે છે. બહુવચન માં a , an આવતા નથી.
You are (તમે છો )
                                    You are a girl.(તું છોકરી છે )
                                    You ara girls.( તમે છોકરીઓ છો ).
He is (તે છે )                He  is a  boy. ( તે છોકરો છે )
She  is (તેણી છે )         she is  a girl .(તે છોકરી છે )
It is  (તે છે )                 It  is  a  flower . (તે ફૂલ છે )
They are  (તેઓ છે )    they are boys .(તે છોકરાઓ  છે )